ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પંજાબમાં 11 IAS અધિકારી, 66 PCS અધિકારીઓની બદલી - officers

ચંડીગઢ : પંજાબ સરકારે શનિવારે 11 IAS અધિકારીઓ અને 66 PCS અધિકારીઓની બદલી કરી દીધી છે.

ફાઇલ ફોટો

By

Published : Feb 17, 2019, 3:14 PM IST


એક અધિકારીના જણાવ્યાં અનુસાર મોટા ભાગના અધિકારીઓને નાયબ કમિશ્નર અને સબ ડિવિઝનલ મેઝિસ્ટ્રેટ તરીકે નિમણૂંક આપી છે.

IAS અધિકારી કુલવંત સિંહેની જાલંધરના ADC તરીકે નિમણૂંક કરી છે.

ABOUT THE AUTHOR

...view details