- ગોરધન ઝડફિયાની હત્યાનું કાવતરુંઃ ATSની વધુ એક સફળતા, શાર્પશૂટરને હથિયાર આપનારો આરોપી ઝડપાયો
- કોવિડ હૉસ્પીટલમાં દર્દીઓ સંગીતની ધૂનમાં મગ્ન થયા, ડૉક્ટર્સ આપી રહ્યા છે ખાસ મ્યુઝિક થેરાપી
- કોરોનાની અસર: રાજકોટમાં નવી દુકાનોના લાઇસન્સની મંજૂરી માટે મનપાને માત્ર 30 અરજીઓ મળી
- દારૂના નશામાં ધૂત ચાલકે ડિવાઈડર તોડી ડમ્પર રોંગ સાઈડમાં દોડાવ્યું
- કંગના રનૌત BJPની કઠપુતળી છે: જયંત પટેલ
- રાજ્યમાં નવી શિક્ષણનીતિના અમલીકરણ માટે બેઠકનો દોર શરુ: શિક્ષણ પ્રધાન
- કાલાવડમાં RSSના અગ્રણી પર 2 ઈસમોએ કર્યો હુમલો, પોલીસે આરોપીઓની કરી ધરપકડ
- સી આર પાટીલના કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનના ઉલ્લંઘનના આક્ષેપ સાથે કોંગ્રેસે જિલ્લા SPને આવેદન પત્ર આપ્યું
- રિયા ચક્રવર્તીએ સુશાંતની બહેન પ્રિયંકા વિરુદ્ધ નોંધાવ્યો છેતરપિંડીનો કેસ
- G-20 દેશોની વર્ચ્યુઅલ મીટિંગના શિક્ષણ પ્રધાનો શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણની હિમાયત કરે છે
TOP NEWS @9 PM : વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - 9 pm top ten news
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
Top News At 9 PM