ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS @ 7 PM: વાંચો સાંજે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર - સાંજે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

top-ten-news-at-7pm
top-ten-news-at-7pm

By

Published : Dec 9, 2020, 6:58 PM IST

  1. કરજણ પોલીસ મથકની હદમાં હાઇવે પર સર્જાયેલા બે જુદા જુદા અકસ્માતના બનાવમાં એક બાળક સહિત બે ના મોત
  2. અમદાવાદીઓ માટે સારા સમાચાર, શહેરમાં નવા એકપણ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન નહીં
  3. પાટણ: અનાવાડા ગામના વયોવૃદ્ધ ખેડૂતે ઓર્ગેનિક ખેતી દ્વારા ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવ્યું
  4. મધ્યપ્રદેશથી હથિયાર લાવી ગેરકાયદે વેચાણ કરતા 7 આરોપી ઝડપાયા, સાબરકાંઠા જિલ્લા પોલીસની મોટી સફળતા
  5. પાટણમાં કોંગ્રેસ દ્વારા સોનિયા ગાંધીના જન્મદિવસની ઉજવણી કરાઈ
  6. રાષ્ટ્રીય કિસાન પરિષદે વલસાડ જિલ્લા કલેકટરને આપ્યુ આવેદનપત્ર, કૃષિ કાયદો રદ કરવા કરી માંગ
  7. અમદાવાદ - વટવા GIDCમાં લાગી ભયંકર આગ, આખરે ભારે જહેમત બાદ મેળવ્યો કાબુ
  8. ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા વન વિભાગના અધિકારી સાથે રકઝકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
  9. સુરત મનપાએ ખાડામાં પાથર્યા કાંકરા, બાઈક થયુ સ્લીપ, ઘટના CCTVમાં કેદ
  10. કોવિડ-19ની વેક્સીન આપવા માટે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ પ્લાનને અપાયો આખરી ઓપ

ABOUT THE AUTHOR

...view details