ગુજરાત

gujarat

ETV Bharat / bharat

એક ક્લિકમાં જુઓ, આજે ખેલ જગતમાં શું છે ખાસ... - Sports news

હૈદરાબાદ: શુક્રવારે રમતગમત જગતમાં રમતોની મોટી સ્પર્ધોઓનું આયોજન કરવામાં આવશે. જેમાં ISLમાં ઓડિશા FC v/s જમશેદપુર FCની મૅચ જોવા મળશે.

Sports news
Sports news

By

Published : Dec 27, 2019, 11:30 AM IST

ક્રિકેટઃ

5 am

ઓસ્ટ્રેલિયા v/s ન્યુઝીલેન્ડ (2 ટેસ્ટ, દિવસ 2)

મેલબોર્ન

8:30 am

બંગાળ v/s આંધ્ર (રણજી ટ્રોફી)

મિઝોરમ v/s પોન્ડિચેરી (રણજી ટ્રોફી)

8:45 am

મેઘાલય v/s ચંડીગઢ ((રણજી ટ્રોફી)

9:00 am

ઓડિશા v/s ઉત્તરાખંડ (રણજી ટ્રોફી)

એક ક્લિકમાં જુઓ, આજે ખેલ જગતમાં શું છે ખાસ...

9:30 am

સિક્કિમ v/s નાગાલેન્ડ (રણજી ટ્રોફી)

જમ્મુ-કાશ્મીર v/s આસામ (રણજી ટ્રોફી)

ઝારખંડ v/s હરિયાણા (રણજી ટ્રોફી)

મહારાષ્ટ્ર v/s છત્તીસગઢ ((રણજી ટ્રોફી)

સર્વિસિઝ v/s ત્રિપુરા (રણજી ટ્રોફી)

બિહાર v/s ગોવા (રણજી ટ્રોફી)

અરુણાચલ પ્રદેશ v/s મણિપુર (રણજી ટ્રોફી)

મધ્યપ્રદેશ v/s તામિલનાડુ (રણજી ટ્રોફી)

કર્ણાટક v/s હિમાચલ પ્રદેશ (રણજી ટ્રોફી)

વિદર્ભ v/s પંજાબ (રણજી ટ્રોફી)

ગુજરાત v/s કેરળ (રણજી ટ્રોફી)

દિલ્હી v/s હૈદરાબાદ (રણજી ટ્રોફી)

મુંબઇ v/s રેલવે (રણજી ટ્રોફી)

સૌરાષ્ટ્ર v/s ઉત્તરપ્રદેશ (રણજી ટ્રોફી)

1:30 pm

દક્ષિણ આફ્રિકા v/s ઇંગ્લેન્ડ (1 લી ટેસ્ટ, દિવસ 2)

સેન્ચ્યુરીયન

7:30 pm

ઓડિશા FC v/s જમશેદપુર FC (ઇન્ડિયન સુપર લીગ)

ભુવનેશ્વર

ABOUT THE AUTHOR

...view details