- કોરોના ઈફેક્ટ: 16 થી 19 ઓક્ટોબર ગુજરાત હાઇકોર્ટ બંધ, તમામ કર્મચારીઓના થશે કોરોના ટેસ્ટ
- મહારાષ્ટ્રમાં ધોધમાર વરસાદ, મુંબઈ સહિત ઉત્તરી કોંકણમાં રેડ એલર્ટ જાહેર
- વડાપ્રધાન મોદીએ આંધ્ર અને તેલંગણાના મુખ્યપ્રધાન સાથે વરસાદની પરિસ્થિતિ વિશે કરી ચર્ચા
- આજથી ખુલશે સિનેમા હોલ, ગાઇડલાઇનનું પાલન કરવું ફરજિયાત
- ડ્રગ્સ કેસમાં મીડિયા કવરેજ પર પ્રતિબંધ લગાવવાની રકુલપ્રીતની માંગ પર આજે સુનાવણી
- કારગીલને કાશ્મીરથી જોડતી ઝોજીલા ટનલનું કામ આજથી થશે શરૂ
- ડૉ. એપીજે અબ્દુલ કલામની આજે જન્મજયંતિ, શાહ સહિતના નેતાઓએ કર્યા સલામ
- યુપીના પૂર્વ મુખ્યપ્રધાન મુલાયમ સિંહ કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં કરાયા દાખલ
- યુપી: ભાજપ કાર્યાલય સામે આગ ચાંપનાર મહિલાનું સારવાર દરમિયાન મોત
- આવો જુલમ હોય..! હરિયાણાના પાનીપતમાં પતિએ તેની પત્નીને દોઢ વર્ષ શૌચાલયમાં કેદ રાખી
TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - મુખ્ય સમાચાર.
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
મુખ્ય સમાચાર