- કોરોના સંક્રમિત પૂર્વ JDS ધારાસભ્ય અપ્પાજી ગોડાનું નિધન
- લદ્દાખના પેંગોંગ ઝીલ વિસ્તામાં સંવેદનશીલ હાલત, ભારતે મજબૂત કરી સ્થિતિ
- રેલવે બોર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત CEO ની નિમુણક, વીકે યાદવે સંભાળ્યો કાર્યભાર
- રાજનાથ સિંહ રશિયાના પ્રવાસે, SCO ની બેઠકમાં લેશે ભાગ
- લ્યો બોલો..! પોરબંદરમાં રૂપિયા 92 કરોડના ખર્ચે તૈયાર થયેલા 2448 આવાસોની હવે થશે ફાળવણી
- જામનગરના ધ્રોલ નજીક કાર પલટી, રાજકોટના પટેલ પરિવારના 3 લોકોનાં મોત
- મહીસાગરમાંથી નેશનલ કોવિડ સેરો સર્વે અંતર્ગત બીજા તબકકામાં 400 સેમ્પલ લેવાયા
- વડોદરામાં બાપોદ વિસ્તારમાં સ્થાનિકોએ કરેલા દબાણો તંત્રએ કર્યા દૂર
- પિતૃ ઋણનો પર્વ એટલે "શ્રાદ્ધ પક્ષ" જાણો ધાર્મિક-વૈજ્ઞાનિક મહત્વ
- રાજકોટમાં પાણી મુદ્દે મહિલાઓનો વિરોધ, 8ની અટકાયત
TOP NEWS @11 AM : વાંચો સવારે 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - દેશ-વિદેશ સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
![TOP NEWS @11 AM : વાંચો સવારે 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... TOP NEWS @11 AM : વાંચો સવારે 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8660330-692-8660330-1599110788267.jpg)
TOP NEWS @11 AM : વાંચો સવારે 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...