ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS @ 9 PM: વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર - મુખ્ય સમાચાર

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS @ 9 PM: વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર
TOP NEWS @ 9 PM: વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર

By

Published : Nov 7, 2020, 9:00 PM IST

  1. બિહાર એક્ઝિટ પોલ 2020: કોની બનશે સરકાર, NDA-મહાગઠબંધન વચ્ચે ખરાખરીનો જંગ
  2. પેટા ચૂંટણીમાં 60.75 ટકા મતદાન: સૌથી વધુ ડાંગમાં મહિલાઓ 75.41 ટકા મતદાન કર્યું
  3. ગુજરાતમાં પુષ્ય નક્ષત્રમાં 300થી 350 કિલોગ્રામ સોનું-ચાંદી ખરીદાયા
  4. ગુજરાતના યાત્રાળુઓને બદ્રીનાથ જતા નડ્યો અકસ્માત, 3ના મોત
  5. સુપ્રીમ કોર્ટના વર્ષ 2015ના હુકમ પ્રમાણે ગુજરાત સરકારે પરિપત્ર જાહેર કર્યો, NGTની નોટિસ મુદ્દે હજુ કોઈ નિર્ણય નહીં
  6. આ તમિલ મહિલા 14 વર્ષથી જૂનાગઢમાં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન કરે છે, વ્યથા જાણી અનુકંપા જાગે
  7. જામનગરમાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ અંકુશમાં હોવા છતાં ભૂમાફિયા જયેશ પટેલ ક્યારે ઝડપાશે ?
  8. પોરબંદર : ઐતિહાસિક ઇમારત સ્ટેટ લાયબ્રેરીમાં સમારકામ કરાવવા કન્ઝર્વેટિવ સંસ્થાએ પાઠવ્યું આવેદન
  9. વિરમગામમાં ABVPના કાર્યકર્તાઓએ મહારાષ્ટ્રના CMનુ પૂતળુ બાળ્યું
  10. સુરત: રંગોળી કલાકાર હેમંતી ચંદ્રેશ જરદોશ પાસેથી પાણી નીચે રંગોળી બનાવતા શીખો

ABOUT THE AUTHOR

...view details