ગુજરાત

gujarat

TOP NEWS @ 7 PM: વાંચો સાંજે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...

By

Published : Oct 10, 2020, 7:00 PM IST

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS @ 7 PM: વાંચો સાંજે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...
TOP NEWS @ 7 PM: વાંચો સાંજે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...

  1. આયુર્વેદિક સારવારથી કોરોનામાં ફાયદો થયો હોય તો સરકાર પુરાવા રજૂ કરે: IMA
  2. ગિરનાર રોપ-વેનું કામ પૂર્ણતાના આરે, જૂનાગઢ સાંસદે પ્રોજેક્ટ અંગે કરી સમીક્ષા
  3. ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ગત વર્ષ કરતા રેલવેમાં લોડિંગ અને ભાડાની આવક વધી
  4. RTI મુજબ સુરત મનપાએ કુતરાના ખસીકરણ માટે 3.47 કરોડ રૂપિયા ખર્ચ્યા
  5. સુરતના કાપડ ઉદ્યોગમાં અસલ સિલ્કના બદલે શા માટે આર્ટ સિલ્કની માંગ ઉભી થઇ? જુઓ વિશેષ અહેવાલ...
  6. કોરોના ઇફેક્ટઃ નવરાત્રિના તહેવારોમાં સંગીત વાદ્યોની ખરીદીમાં મસમોટો ઘટાડો
  7. મહિલાઓ સામે થયેલા ગુનાની તપાસમાં ઢીલ મુકાશે તો જવાબદાર અધિકારી દંડાશેઃ કેન્દ્રિય ગૃહ મંત્રાલય
  8. દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઇ પોરબંદરમાં સાગર સુરક્ષા કવચ અભિયાન યોજાયું
  9. પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા વડોદરાની મુલાકાતે, દારૂબંધી હટાવોના કાર્યક્રમમાં આપી હાજરી
  10. સુરતના અંબાજી મંદિરમાં નવરાત્રિમાં ભક્તો માતાજીના દર્શન કરી શકશે નહીં

ABOUT THE AUTHOR

...view details