TOP NEWS: દિવસભરના મોટા સમાચારો પર એક નજર - દિવસભરના 10 મોટા સમાચાર
ન્યૂઝ ડેસ્કઃ 22 જાન્યુઆરીને બુધવારના દિવસના મોટા સમાચારો પર એક નજર

આજના મુખ્ય સમાચાર
22 જાન્યુઆરીના દિવસના મોટા સમાચારો
આજના મુખ્ય સમાચાર
- 24 કલાક સુધી ચાલેલી આગ પર કાબુમાં મેળવાયો, કરોડો લીટર પાણીનો વપરાશ
- નાગરિકતા સંશોધન કાયદા પડકારતી 144 જેટલી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી
- જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ના નાબૂદને પડકારતી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી
- દિલ્હીમાં સંસદ ભવન ખાતે આજે કેન્દ્રીય કેબીનેટની બેઠક યોજાશે, મહત્વના મુદ્દાઓ પર કેબીનેટમાં થશે ચર્ચા
- દેશની રાજધાની દિલ્હીમાં કડકડતી ઠંડી પડતા લોકો ધ્રુજ્યા, પારો 7 ડ્રિગ્રીના રેકોર્ડ સ્તર પર પહોચ્યો
- દેશભરમાં ચાલી રહેલા નાગરિકતા કાયદાનામાં પૂર્વોત્તરની નવ વિશ્વવિદ્યાલયમાં આજે બંધનું એલાન
- ગૃહપ્રધાન અમિત શાહની લખનૌમાં રેલી દરમિયાન સ્પષ્ટતા, કહ્યું "જેટલો વિરોધ કરવો હોય એટલો કરી લો, CAA પરત નહીં લેવાય"
- અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન વચ્ચે થઈ મુલાકાત, ફરી પાકિસ્તાને ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો
- અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ મહાભિયોગ, કાર્યવાહી થશે શરૂ
- ઓસ્ટ્રેલિયા બાદ ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે જંગ, શુક્રવારથી વનડે સીરિઝ શરૂ