રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...અમદાવાદમાં રથયાત્રા પૂર્વે આતંકી હુમલાની આશંકા, ગુપ્તચર એજન્સી સહિત શહેર પોલીસ સતર્ક રાજ્યમાં ત્રીજીવાર કોરોનાએ 24 કલાકમાં 500નો આંકડો વટાવ્યો, કુલ 1347 મોતજમ્મુ કાશ્મીર: બડગામમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણહાઈકોર્ટની કમિટીએ યતિન ઓઝાના રજીસ્ટ્રી વિશે કરવામાં આવેલા આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યાઅમદાવાદ શહેરમાં રાત્રીના સમયે વીજળીના તેજ ચમકારા સાથે ધીમીધારે વરસાદ વરસ્યોGSFCના મેનેજમેન્ટ દ્વારા કામ બંધ કરી દેવામાં આવતા ડ્રાઇવરો અને કન્ડક્ટરોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુંગીર સોમનાથ: ખેડૂતોએ કોરોના અને કમોસમી માવઠાથી નિરાશા ખંખેરી, વાવણી કરી શરૂગાંધીનગરમાં કોરોના વાઇરસનો કહેર: 3 નવા પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 41 સક્રિય કેસનવસારીમાં 200થી વધુ ઈમારતો જર્જરિત, ચોમાસામાં નોટિસો પાઠવી સંતોષ માની રહી છે પાલિકાકોરોના વાઇરસના વધતા કેસો વચ્ચે ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસરે શોધી હર્બલ આયુર્વેદિક દવા, આયુષ મંત્રાલયે આપી ટ્રાયલની મંજૂરી