- અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કુલ 212 પોઝિટિવ કેસ નોંધાયા
- રાજ્ય સરકાર કોરોનાના દર્દીઓને ઇમ્યુનિટી વધારવા ઇન્જેક્શન ન આપીને કરી રહી છે દર્દીઓની સરકારી હત્યા: જીગ્નેશ મેવાણી અને આનંદ યાજ્ઞિક
- કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા સાથે ETV ભારતની ખાસ વાતચીત
- ટ્રક ડ્રાઇવર લૂંટાયાનો વીડિયો થયો વાયરલ, આણંદ પોલીસ તપાસ શરુ કરી
- દાહોદ જિલ્લામાં તીડના આક્રમણને ખાળવા તંત્ર સજ્જ
- ઉમરગામના માર્ગો પર ડસ્ટબીન બન્યા બેરીકેડ, ચેકપોસ્ટ પર મુક્યા ડસ્ટબીન
- આણંદ જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 98 થઈ
- હાઇકોર્ટના ચૂકાદા મુજબ કેવડીયામાં આદિવાસીઓના વિકાસ કામગીરી ચાલી રહી છે: પ્રદીપસિંહ જાડેજા
- લોકડાઉનમાંથી બહાર નીકળવા માટે વિચારીને રણનીતિ ઘડવાની જરૂર: રિપોર્ટ
- મારુતિ સુઝુકીએ વોરંટી, સર્વિસિંગનો સમય જૂનના અંત સુધી વધાર્યો
TOP NEWS @9 PM : વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - gujarat top news latest
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @9 PM : વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...