ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS @9 PM : વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - business news in gujarati

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

top-news-at-9-pm
TOP NEWS @9 PM : વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...

By

Published : May 23, 2020, 9:00 PM IST

  1. મુરાદાબાદમાં અભિનેત્રી સોનાક્ષી સિંહા સામે છેતરપિંડીના કેસમાં ચાર્જશીટ દાખલ
  2. 25 મેથી ફરીવાર શરુ થશે "વિષ્ણુ પુરાણ"નું પ્રસારણ
  3. ખશોગીના પુત્રોએ પિતાના હત્યારાઓને માફ કર્યા, પાંચ લોકોની મોતની સજા ટળી
  4. ગાંધીનગર ફાયરવિભાગના જવાને કોરોનાને માત આપી, ચીફ ફાયર ઓફિસર મહેશ ઓડે સ્વાગત કર્યું
  5. રાજ્યમાં 22.5 લાખ શ્રમિકો હોવાના દાવા સામે સરકારી ચોપડે માત્ર 7512 જ શ્રમિક
  6. લૉકડાઉન અંતિમ ચરણમાં જૂનાગઢના હવાપાણી થઈ ગયાં એકદમ શુદ્ધ
  7. અમદાવાદ: ઝોન-2 DCPના સ્કોડે શાહપુરમાંથી કતલખાનું ઝડપી પાડ્યું
  8. કોરોનાની પરિસ્થિતિમાં કોઈના પણ વિરુદ્ધ જૂઠા આક્ષેપો કરવાં સહેલા છે, પરંતુ કામ કરવું અને જનસેવા કરવી અઘરી હોય છે: ભરત પંડ્યા
  9. ડીસામાં મસ્જિદમાં રાત્રે નમાઝ પઢી જાહેરનામાનો ભંગ કરતા 20થી વધુ સામે ફરીયાદ
  10. આણંદમાં લોકડાઉનમાં ઓઈલ પામની ખેતીમાંથી ખેડૂતોએ મેળવી સારી આવક

ABOUT THE AUTHOR

...view details