- ગલવાન હિંસાઃ ઘટનાસ્થળ પર 40 દિવસથી પડી રહ્યાં છે સૈન્ય વાહન
- જમ્મુ-કાશ્મીરઃ રણબીરગઢમાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ શરૂ
- અન્ય રાજ્યોના યાત્રીઓ માટે ચાર ધામ યાત્રા ખુલ્લી મુકાય
- રાજયપાલ દ્વારા કેબિનેટના નિર્ણયને ન માનવો તે બંધારણની વિરૂદ્ધ - ભારતની કોમ્યુનિસ્ટ પાર્ટી
- રાજસ્થાનમાં ધમાસાણ વચ્ચે રાજ્યપાલના નામથી પત્ર વાયરલ, પૂછ્યું- શું ગૃહ મંત્રાલય રક્ષા કરી શકતો નથી?
- ભિવાડીમાં બિહાર નિવાસી શ્રમિકની કરાઈ હત્યા, પોલીસે હાથ ધરી તપાસ
- ગોંડામાં 6 વર્ષના છોકરાના અપહરણના કેસમાં પાંચની ધરપકડ
- ઘરેલુ ફ્લાઇટના ભાડાની સીમા મર્યાદા 24 નવેમ્બર સુધી લંબાવાય: ઉડ્ડયન મંત્રાલય
- બિહાર બોર્ડર નજીક નેપાળ પોલીસે કર્યું ફાયરિંગ
- માર્ચ 2021 સુધીમાં બેન્કોની કુલ NPA વધીને 12.5 ટકા થવાની આશંકાઃ RBI
TOP NEWS @9 AM : વાંચો સવારે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - 9 વાગ્યા સુધીના સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
top news at 9 AM