રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...ઉદ્યોગપતિ ચુની ગજેરા સામે છેડતીની ફરિયાદ મામલે નવો વળાંક, હવે પીડિતા સામે ફરિયાદ દાખલ આર્થિક નુકસાન પહોંચાડવા પર શું ચીનની નજર ભારતના હીરા ઉદ્યોગ પર...?ભાવનગરમાં ગટરના પાણીમાંથી શ્રમિકો શોધી રહ્યા છે હીરા..!, કમાણીનો અનોખો નુસખોકોરોનાના વધતા સંક્રમણને લઇ એડિશનલ ચીફ સેક્રેટરી પંકજકુમાર જામનગરની મુલાકાતેભાજપના કાર્યકરો દ્વારા લોકડાઉનમાં કરાયેલા કાર્યો અંગે ઇ-પુસ્તકનું અનાવરણ કરાયુંનિઃશુલ્ક ક્રિકેટ કોચિંગ આપતા ગુજરાતના સૌપ્રથમ મહિલા ક્રિકેટર, જુઓ વિશેષ અહેવાલઅમદાવાદઃ પત્ની-પતિ અને 1 માસની બાળકીનું અપહરણ, ક્રાઈમ બ્રાન્ચે ઇડરથી ઝડપી પાડ્યા આરોપીરાજકોટ સિવિલ હોસ્પિટલમાં 300થી વધુ સફાઈ કર્મીઓના વેતન મુદ્દે ધરણાંપરિજનોની ક્રુરતાઃ ઘરના જ સભ્યની હાથ-પગ અને ગળું કાપી નિપજાવી હતી હત્યા, મહિનાઓ બાદ હત્યારાઓ ઝડપાયાવાઘોડિયાના ધારાસભ્ય કોરોના પોઝિટિવ, ખાનગી હોસ્પિટલમાં દાખલ