રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી કોરોના સંક્રમિત રાજ્યમાં ફરી વરસાદની આગાહી, આગામી 2 દિવસ સુધી પડી શકે છે ભારેથી અતિભારે વરસાદપાટીલનો સુરત પ્રવાસ, કહ્યું- વિધાનસભાની 182 સીટ જીતવાનું લક્ષ્ય આસાનભારતીય સેનાએ 2 ડૉગને ‘ચીફ ઓફ આર્મી સ્ટાફ કમાન્ડેશન’ મેડલથી સન્માનિત કર્યાઅમદાવાદમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, પૂર્વ વિસ્તારમાં ભરાયા પાણીરાજકોટમાં વરસાદી પાણીનો નિકાલ કરતા સમયે વિપક્ષી નેતાને થઈ ઇજાકડીના ખેડૂત સંમેલનમાં નીતિન પટેલ દ્વારા વેટબ્રિજ- ઓવરબ્રિજનું લોકાર્પણ અને સરદારની પ્રતિમાનું અનાવરણ કરાયુગોંડલી નદીમાંથી 21 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુંમહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવક વધી, ડેમના 14 ગેટ ખોલી 4,20,938 ક્યુસેક પાણી મહી નદીમાં છોડાયુંકોરોના ઈફેક્ટ: અંબાજીમાં ભાદરવી મેળો રદ થતાં વેપારીઓની હાલત કફોડી