- ક્રિકેટ રસિયાઓ મેચ રમવા માટે GMDC ગ્રાઉન્ડમાં એકઠા થયા અને ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
- રાજકોટમાં કોરોના બ્લાસ્ટ, 47 પોઝિટિવ કેસ નોંધાયા, 7ના મોત
- કોરોના કાળ કહેર, દાદરા નગર હવેલીના કોંગ્રેસના પ્રભુ ટોકીયાએ 2જી ઓગસ્ટના મુક્તિ દિવસની ઉજવણી કરવાની માગ કરી
- જમ્મુ-કાશ્મીરઃ CRPF અને પોલીસની પોર્ટેલિંગ પાર્ટી પર આતંકી હુમલો
- શાકભાજીની આડમાં ગાંજાની સપ્લાય કરતા 4 આરોપી ઝડપાયા, પોલીસે 40 કિલો ગાંજો જપ્ત કર્યો
- દિલ્હીમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો પરંતુ લોકોએ સતર્ક રહેવું જરૂરી: સત્યેન્દ્ર જૈન
- Exclsuive interview: કારગિલ યુદ્ધ અને ગલવાન ઘાટી યુદ્ધ વચ્ચે ઘણી સમાનતા
- ઉદ્ધવનો પડકાર: 'સરકાર પાડીને બતાવો'
- અભિનેતા અમિત સાધે ફેક ટ્વીટર એકાઉન્ટને લઈને ચેતવણી આપી
- ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ સામે લોકોએ કર્યું વિરોધ પ્રદર્શન
TOP NEWS @7 PM : વાંચો સાંજે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ટોપ ન્યૂઝ
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @7 PM : વાંચો સાંજે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...