- શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે..? જાણો આજનું રાશિફળ
- NEWS TODAY: જુઓ દિવસભરના 10 મુખ્ય સમાચાર
- રાજસ્થાન હાઇકોર્ટ આજે પાયલટ જૂથની અરજી પર ચૂકાદો આપશે
- રિલાયન્સ દુનિયાની 48મી સૌથી મુલ્યવાન કંપની બની
- 19 સપ્ટેમ્બરથી IPL 2020 શરૂ થશે, 8 નવેમ્બરે ફાઈનલ રમાશે : BCCI સૂત્રો
- મધ્યપ્રદેશ: છિંદવાડાથી જુનારદેવની ખાડીમાં સેલ્ફી લેવા જતી 2 બહેનો નદીમાં ફસાઇ
- જમ્મૂ-કાશ્મીરમાં ધરા ધ્રૂજી, વહેલી સવારે આવ્યો 3.0ની તીવ્રતાનો ભૂકંપ
- અમદાવાદ શહેરના ઉસ્માનપુરાની દરગાહમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થવા મામલે પોલીસે મૌલવી સહિત 12ની કરી અટકાયત
- ભારત બ્રહ્મપુત્રા નદી નીચે 15 કિલોમીટર લાંબી ટનલ બનાવશે
- કુલભૂષણ જાધવ કેસમાં પાકિસ્તાને તમામ રસ્તાઓ કર્યા બંધ: વિદેશ મંત્રાલય
TOP NEWS @9 PM : વાંચો સવારે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - Top News Headlines
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
top news