- DPS વિવાદ : પૂજા શ્રોફ સહિત ત્રણેય આરોપીઓ સામે 27 જુલાઈ સુધી કોઈ પગલાં ન લેવાનો હાઈકોર્ટનો આદેશ
- અમદાવાદ શહેર કંટ્રોલરૂમમાં ફોન કરી અપશબ્દો બોલનાર યુવકની ધરપકડ
- જેતપુર માર્કેટિંગ યાર્ડમાં મેનેજર અને વેપારી વચ્ચે મારામારી
- દેશના 100 સ્માર્ટ સિટીની યાદીમાં રાજકોટ 15માં ક્રમાંકે
- અભિનેતા પંકજ ત્રિપાઠીને બિહાર ખાદી ઉદ્યોગના બ્રાંડ એમ્બેસેડર બનાવાયા
- પાલઘર કેસ CBIને સોંપવાની અરજી પર મહારાષ્ટ્ર સરકારને સુપ્રીમ કોર્ટની નોટિસ
- કલકત્તામાં ફિલ્મ અને ટેલિવિઝનનનું શૂટિંગ ફરીથી શરૂ થયું
- અભિનેતા જગેશ મુક્તિનું મુંબઇની હોસ્પિટલમાં નિધન
- કોંગ્રેસના 18 ધારાસભ્યોના ગઢડાના ફાર્મ હાઉસમાં ધામા, અનેક તર્ક વિતર્ક શરૂ
- યુવીની નિવૃત્તિને એક વર્ષ પૂર્ણ, સચિને ખાસ ટ્વીટ કરી લખ્યો ભાવુક સંદેશ
TOP NEWS @7 PM : વાંચો સાંજે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - gujarat top news
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS @7 PM : વાંચો સાંજે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...