- રાજ્યમાં પાણીના ભૂતિયા કનેક્શનને 500 રૂપિયા ચાર્જ લઈને રેગ્યુલર કરાશે : સીએમ વિજય રૂપાણી
- અમદાવાદના પૂર્વ મેયર પ્રફુલ બારોટનું દુઃખદ અવસાન
- જામનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, કર્મચારીઓની રજા રદ
- દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં ફરી એકવાર આગ લાગતા દોડધામ
- પ્રથમવાર બંધ રહ્યું ગણપતિ પોળનું મંદિર, પાટણમાં સાદાઈથી ગણેશ મહોત્સવનો પ્રારંભ
- મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
- કપરાડાના નાની પલસણ ગામનો વીડિયો વાઈરલ, નનામીને ટ્યુબ ઉપર મૂકી જીવના જોખમે નદી પાર કરાવી
- સુરતઃ પાંડેસરામાં ભરાયું વરસાદી પાણી, સ્થળ તપાસે ગયેલા ભાજપ કોર્પોરેટરનો સ્થાનિકોએ લીધો ઉધડો
- અંબાજી શહેરમાં ગણપતિનો એકપણ પંડાલ નહીં
- હૈદરાબાદમાં ડ્રગ્સ તસ્કરીમાં નાઈજિરયાના 3 શખ્સની ધરપકડ
TOP NEWS @5 PM : વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - દેશ દુનિયાના તાજા સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS