- વિધાનસભા પેટા ચૂંટણી: કોંગ્રેસના 2 પૂર્વ ધારાસભ્યોને ભાજપ ટિકિટ આપશે, બાકીના 2022માં ચૂંટણી લડશે
- અમદાવાદ ATSએ વધુ 50 હથિયારો સાથે 10 આરોપીઓની કરી ધરપકડ
- વડોદરા કોર્પોરેશનમાં 7 ગામનો સમાવેશ કરાયો, સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાની કરી માગ
- રાજકોટ પંથકમાં ગાજવીજ સાથે ભારે વરસાદ, ડોડીયાળા ગામે વીજળી પડતા 1 ઇજાગ્રસ્ત
- જામનગરમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદનું આગમન
- કેશોદ સરકારી હોસ્પિટલની ઘોર બેદરકારી, એક બેડમાં અપાઈ 2 દર્દીને સારવાર
- જંબુસરના કોંગ્રેસના ધારાસભ્યના કોરોના બાબતે સરકાર પર ગંભીર આક્ષેપ
- સુરત મહાનગરપાલિકાએ વરાછા મીની બજાર, કતારગામ અને મહિધરપુરા હીરા બજાર બંધ કરાવી
- પ્રતિબંધ પછી ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી હટાવવામાં આવી ટિકટૉક એપ
- આંધ્રપ્રદેશ: હોટલ કર્મચારીએ મહિલા સાથીને ખરાબ રીતે માર માર્યો, વીડિયો વાઈરલ
TOP NEWS @5 PM : વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ભારતના મહત્વના સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @5 PM : વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...