- રાજ્યમાં શાળાઓ 15 ઓગસ્ટ બાદ શરૂ થશે, પ્રવેશોત્સવ રદ
- યુનિવર્સિટીની પરીક્ષાઓ યોજાવા અંગે સામે NSUI મેદાનમાં, કહ્યું- કેવી રીતે સોશિયલ ડિસ્ટન્સ જળવાશે?
- સમગ્ર ગુજરાતમાં આજથી મંદિરો ખુલ્યાં,ભક્તોએ પ્રભુના દર્શન કરી ધન્યતા અનુભવી
- અમદાવાદમાં દર કલાકે 7 વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત, પોઝિટિવ દર્દીઓની સંખ્યા 20 હજારને પાર
- વડોદરામાં ભક્તો માટે તમામ ધાર્મિક સ્થાનો ખુલ્લા મૂકાયા
- હવે દિલ્હીની જેમ સુરતમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓ ઘરે રહી સારવાર મેળવી શકશે
- નવા દિશા નિર્દેશનો અને ચોક્સાઈના ચુસ્ત પાલન સાથે જૂનાગઢમાં રેસ્ટોરન્ટ શરૂ
- મહારાષ્ટ્ર સરકારે 13 લાખ પરપ્રાંતીય શ્રમીકોને પોતાના ખર્ચે ઘરે મોકલ્યા: અનિલ દેશમુખ
- રાજ્યસભા ચૂંટણી લડશે પૂર્વ PM એચ.ડી. દેવગૌડા, કોંગ્રેસ કરી શકે છે સમર્થન
- જાણો, ગાયિકા આશા ભોંસલેએ પ્લેબેક સિંગર લતા મંગેશકરના વિશે શું કહ્યું...
TOP NEWS @5 PM : વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - gujarat latest news
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @5 PM : વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...