- ક્વોરન્ટીન વિસ્તાર બનાવવામાં ગાંધીનગર મહાપાલિકાની વ્હાલા-દવલાની નીતિ?
- સુરતના સુંવાલી બીચ પર NDRF ની ટીમ તૈનાત
- નિસર્ગ વાવાઝોડાને કારણે અલંગ ઉદ્યોગ સંપૂર્ણ બંધ
- જામનગરમાં નિર્સગ વાવાઝોડાને પગલે માછીમારો પરત ફર્યા, દરિયામાં જોવા મળી રહ્યો છે કરંટ
- લૉકડાઉનની કાપડ માર્કેટને માઠી અસર, 1 લાખથી વધુ વેપારી પ્રભાવિત થયાં
- ગુજરાત NCPના નવા પ્રમુખ બન્યાં જયંત પટેલ, આજથી વિધિવત સંભાળ્યો ચાર્જ
- ભરુચમાં યશસ્વી રસાયણ કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ
- જ્યોર્જ ફ્લોઇડના મોત મામલે વિરોધ પ્રદર્શન કરતાં 2,700 લોકોની ધરપકડ
- ભત્રીજીના જાતીય સતામણીના આરોપ પર નવાઝની પત્નીએ કહ્યું- વધુ ખુલાસાઓ થશે
- ભારત-ચીન તણાવ અંગે રાહુલે પૂછ્યું- શું સરકાર ચીની સૈન્યના પ્રવેશની પુષ્ટિ કરી શકે છે?
TOP NEWS @4 PM : વાંચો આજે 4 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - business news in gujarati
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @4 PM : વાંચો આજે 4 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...
Last Updated : Jun 4, 2020, 3:22 PM IST