ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS @ 3 PM: વાંચો બપોરે 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS @ 3 PM: વાંચો બપોરે 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર
TOP NEWS @ 3 PM: વાંચો બપોરે 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર

By

Published : Dec 27, 2020, 2:59 PM IST

  1. ઝારખંડના ડોરંડાથી ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાગરિત અબ્દુલ મજીદની ગુજરાત ATSએ કરી ધરપકડ. તે 24 વર્ષથી ફરાર હતો.
  2. 'મન કી બાત'માં બોલ્યા પીએમ, અર્જુને પ્રશ્નો કર્યો, ત્યારે સંસારને ગીતાનું જ્ઞાન મળ્યું
  3. બૉલિવૂડ અભિનેતા આમિર ખાન ગીરની મુલાકાતે, સિંહ દર્શન કર્યા
  4. ગુજરાતમાં AIMIM ની થઇ શકે છે એન્ટ્રી
  5. એક્સપ્રેસ વે આડે વિરોધનો સુર, બુલેટ ટ્રેન જેટલા જ વળતરની માંગ
  6. ડીસાની સદર બજાર વિસ્તારમાં દુકાનમાં લાગી આગ
  7. ડીસાના જીવદયા પ્રેમીઓને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, ત્રણના મોત
  8. ગુજરાત હાઈકોર્ટની ટકોર અને કોરોનાના કારણે આ વખતે નહીં યોજાય પતંગ મહોત્સવ
  9. માસ્કનો દંડ વસૂલ્યાની 2 રસીદમાં એક જ સરખા નંબર, પોલીસનું રસીદ કૌભાંડ?
  10. ડાંગ કોંગ્રેસમાં મોટું ગાબડું, 25 બાગી આગેવાનો ભાજપમાં જોડાયા

ABOUT THE AUTHOR

...view details