ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS @ 3 PM: વાંચો બપોરે 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર - ફટાફટ સમાચાર

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS
TOP NEWS

By

Published : Oct 2, 2020, 3:00 PM IST

  1. 2જી ઓક્ટોબર: આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ
  2. યુપીના હાથરસમાં બનેલી ઘટના મામલે બનાસકાંઠા જિલ્લામાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન
  3. બગવાડા હાઇવેથી 18 ભેંસ અને 16 પાડાઓ ભરેલી બે ટ્રક ઝડપાઇ
  4. ખેરાલુ નજીક કારમાં ભભૂકી આગ, 3 લોકો બળીને ખાખ, 2નો બચાવ
  5. ફી મુદ્દાને લઇને અમરેલીમાં પરેશ ધાનાણીના પ્રતિક ધરણાં, પોલીસે કરી અટકાયત
  6. અમદાવાદ: સેન્ટ્રલ જેલમાં કેદી માટે રેડિયો પ્રિઝનનું ઉદ્ઘાટન, કેદીઓ પણ હવે રેડિયો સાંભળી શકશે
  7. વાપી નગરપાલિકામાં ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરાયા
  8. વિપક્ષ નેતા પરેશ ધાનાણીની અટકાયત થતાં પોલીસ સ્ટેશનમાં પણ કર્યા ધરણાં
  9. અમદાવાદઃ અનલોકમાં ફરી કલાઉડ કિચન કોન્સેપ્ટ શરૂ, લોકોને ઘરે બેઠા મળશે જમવાનું
  10. પારડીના તળાવમાં ડૂબતા બાળકનો એક યુવાને બચાવ્યો જીવ

ABOUT THE AUTHOR

...view details