રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...જાસૂસી પ્રવૃત્તિમાં સંડોવાયેલા યુવાનની NIA એ ગોધરાથી કરી ધરપકડ, ISI સાથે સંકળાયેલો હોવાનું અનુમાન ભરુચઃ નદીમાં પૂરના પાણી ઓસરી ગયા છતા ખેતરોમાં પાણી પાણીરફ ડાયમંડની માગ વધતા સુરતનો હીરા ઉદ્યોગ થયો ધમધમતો, જુઓ વિશેષ અહેવાલડીસામાં બંધ મકાનને નિશાન બનાવી ચોરો ચોરી કરી પલાયન21 સપ્ટેમ્બરથી વિધાનસભા સત્ર શરૂ, અધિકારીઓ અને ધારાસભ્યોને જ પ્રવેશમહેસાણામાં પીએમ મોદીના 70માં જન્મ દિવસની ઉજવણી સેવા સપ્તાહ તરીકે કરાશેરાજકોટમાં કોરોના બન્યો કાળ, છેલ્લા 24 કલાકમાં 39 દર્દીના મોતસુરેન્દ્રનગરમાં 150થી વધુ સફાઈ કામદારોની મહારેલી દરમિયાન અટકાયતઅમીરગઢના કાકવાડા પાસેની બનાસ નદીના વહેણમાંથી જીવના જોખમે પસાર થવા લોકો મજબૂરરાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજને શ્વાસ લેવામાં તકલીફ, હાલ વેન્ટીલેટર પર