- રાજસ્થાનની અસર ગુજરાતમાં : રાજભવન વિરોધ કરે તે પહેલાં કોંગ્રેસ પ્રમુખ, વિરોધપક્ષ નેતા સહિત ધારાસભ્યોની અટકાયત
- રાજકોટ શહેર ભાજપના નવા કાર્યાલયનું CMના હસ્તે ભૂમિપૂજન કરાયું
- રાજકોટમાં એક જ રાતમાં કોરોનાથી 12 દર્દીના મોત, વધુ 42 પોઝિટિવ કેસ નોંધાયા
- અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટ કેસના બે આરોપીઓને કોર્ટે રાજસ્થાન જેલ ટ્રાન્સફર કર્યા
- કચ્છમાં દેશીદારૂ બનાવવા વપરાતો અખાધ ગોળનો જથ્થો જપ્ત કરાયો
- ગાંધીનગરની સિવિલના કોરોના વોર્ડમાં સારવાર લઈ રહેલી મહિલાની બે કર્મચારીઓએ છેડતી કરી, બંનેની હકાલપટ્ટી
- રાહુલ ગાંધીએ મોદી પર સાધ્યું નિશાન કહ્યું ચીન વિશેની સત્ય છુપાવનારા રાષ્ટ્ર વિરોધી
- ડો.કલામે વિજ્ઞાનથી લઇ રાજકારણ સુધી એક અસીમ છાપ છોડી: અમિત શાહ
- કરીના કપૂરને તેની માતાની સુંદરતા પર ગર્વ, ફોટો કર્યો શેર
- કોવિડ -19 પર ફિલ્મ બનાવશે અનુભવ સિંહા , સાથે હશે આ મોટા નિર્માતાઓ
TOP NEWS @3 PM : વાંચો બપોરે 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ટોપ ન્યૂઝ
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @3 PM : વાંચો બપોરે 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...