રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વીડિયો કોન્ફરન્સથી બિહારમાં જનસંવાદ રેલીને સંબોધન કરશે લેહના ચિફ એક્ઝિક્યુટિવ કાઉન્સિલર કોચક સ્ટેન્ઝિન સાથે ઈટીવી ભારતનો એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુરાજ્યસભા ચૂંટણી: ગુજરાત કોંગ્રેસના 19 ધારાસભ્યોને આબુરોડ લવાયાઅમદાવાદ: એક્ટિવા લઈને ઉભેલા મહિલા કોર્પોરેટરનું પર્સ લઈને ગઠિયાઓ ફરાર, ઘટના CCTVમાં કેદવલસાડમાં વેપારીઓ કાયદાનું પાલન નહીં કરે તો સખત કાર્યવાહી કરાશેચોટીલા ડુંગર ઉપર ચામુંડા માતાજી મંદિરના દ્વાર સોમવારથી ભક્તો માટે ખુલશેપોરબંદરમાં વરસાદનું આગમનબિહારથી ભાગીને સુરત આવેલા સગીરનું 80 દિવસ બાદ પિતા જોડે પુનર્મિલનજમ્મુ-કાશ્મીર: શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર