- બારડોલી અને મઢીમાં બર્ડ ફ્લુને લઈ પશુપાલન વિભાગની ટીમના ધામા, સર્વે કામગીરી શરૂ કરી
- મધ્યપ્રદેશમાં ઝેરી દારૂ પીવાથી 11 લોકોના મોત
- પેજ કમિટીની કામગીરીએ કોંગ્રેસ માટે ચૂંટણીમાં અણુબોમ્બ સમાન :સી.આર.પાટીલ
- બોડેલી એપીએમસી ખાતે મુખ્યપ્રધાને 613.19 કરોડના વિકાસ કામોનું કર્યુ ખાતમુહૂર્ત
- સાબરકાંઠાના ઇડરમાં એક વર્ષ બાદ હત્યાનો કેસ નોંધાયો, પોલીસે દફનાવેલા મૃતદહેને કાઢી તપાસ હાથ ધરી
- તળાજા માર્ગ પર ટ્રાન્સપોટરો ટોલટેક્સને લઈ રોડ ચક્કાજામ કરે તે પહેલાં પોલીસ દ્વારા અટકાયત
- ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી થઇ 74 મણ કાળા તલની ચોરી
- બનાસકાંઠા જિલ્લામાં કોવિડ ગાઈડલાઈન મુજબ શાળાઓ શરૂ
- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 615 નવા કેસો નોંધાયા, 3 લોકોના મોત
- ખંભાતમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી ધોરણ 10 અને 12ના વર્ગોનો પ્રારંભ કરવામાં આવ્યો
TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - ફટાફટ સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
![TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. c](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10210910-488-10210910-1610432091825.jpg)
c