- 22 ભારતીય અને 6 UN ભાષાઓમાં ઉપલ્બધ હશે વડાપ્રધાનની આધિકારિક નવી વેબસાઈટ
- નવજોત સિંહ સિધુએ અમરિન્દર સિંહને પત્ર લખ્યો, ઉઠાવ્યો વિકાસનો મુદ્દો
- આસામમાં પુરના કહેરથી 40 લાખ લોકો પ્રભાવિત , 132ના મોત
- કોરોના સંક્રમિતોનો જીવ બચાવનાર ડોક્ટરનો જીવ ન બચાવ્યો કોઈએ
- દેશભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો 12.87 લાખને પાર, 30 હજાર કરતાં વધુના મોત
- રાજસ્થાનના બીજેપી નેતા કિરોડી લાલ મીણા કોરોનાગ્રસ્ત, હોસ્પિટલમાં થયા દાખલ
- કર્ણાટક: સિદ્દી સમુદાયના વ્યક્તિને પ્રથમ વખત બનાવાયાં વિધાન પરિષદના સભ્ય
- 19 સપ્ટેમ્બરથી IPL 2020 શરૂ થશે, 8 નવેમ્બરે ફાઈનલ રમાશે : BCCI સૂત્રો
- રાજસ્થાન હાઇકોર્ટ આજે પાયલટ જૂથની અરજી પર ચૂકાદો આપશે
- મહીસાગરમાં વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીની લહેર
TOP NEWS @11 AM : વાંચો સવારે 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - brakingnewsgujarati
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
![TOP NEWS @11 AM : વાંચો સવારે 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8149632-thumbnail-3x2-qiowe.jpg)
etv bharat