- કોંગ્રેસના ધારાસભ્યો સંપર્ક વિહોણા, પાર્ટીમાંથી રાજીનામું આપ્યાના અહેવાલ
- જમ્મુ-કાશ્મીર: સેનાએ આતંકીઓના ગુપ્ત ઠેકાણા શોધી કાઢ્યા
- લદ્દાખમાં LAC પર તણાવ ઘટ્યો, 2 કિલોમીટર પાછળ હટી ચીની સેના
- નાસાએ ત્રણ ભારતીય કંપનીઓને વેન્ટીલેટર બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો
- 2025 સુધીમાં ભારત પાંચ ટ્રિલિયન અર્થતંત્ર બનવાનું લક્ષ્ય મેળવશે: ભાજપના મહામંત્રી રામ માધવની ETV Bharat સાથે ખાસ વાતચીત
- દેશની આર્થિક સ્થિતિ અંગે રાહુલ ગાંધીએ કરી રાજીવ બજાજ સાથે વાત, આજે જાહેર કરાશે વીડિયો
- છત્તીસગઢમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ, બાળકીને રસ્તા પર ફેંકી...
- દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં પ્રચંડ ધડાકો થતા આગ, 8 મજૂરના મોત, 52 ઘાયલ
- વલસાડ જિલ્લા કલેક્ટરના પિતાનું થયું અવસાન, વાવાઝોડાની તૈયારીને કારણે અંતિમ વિધિમાં પણ ન જોડાયા
- બુધવારે મધ્યરાત્રી બાદ જૂનાગઢમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડયું
TOP NEWS @10 AM : વાંચો સવારે 10 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ETV Bharat
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
Today News