- ગોવાથી કેવડિયા કોલોની પહોચ્યું સી પ્લેન, 31મી ઓક્ટોબરે વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટન
- વડાપ્રધાન મોદી 30 ઓક્ટોબરે અમદાવાદના સાબરમતી નદીથી સી-પ્લેનમાં કેવડિયા જશે
- આજે સી પ્લેન અમદાવાદ પહોંચશે, પેસેન્જર દીઠ 4800 રૂપિયા રહેશે ભાડું
- આજથી 4 દિવસીય સૈન્ય કમાન્ડર સંમેલન, રક્ષા પ્રધાન કરશે સંબોધિત
- રાજસ્થાનઃ આગરા લખનઉ એક્સપ્રેસ હાઈવે પર કારે પલટી મારતા 4 સાધુ ઘાયલ
- મુલાયમસિંહ યાદવે કોરોનાને આપી માત, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ પહોંચ્યા ઘરે
- PM મોદી 27 ઓક્ટોબરે ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંમેલનનું કરશે ઉદ્ધાટન
- બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચાર પડધમ સાંજે 5 વાગ્યા પછી બંધ
- અમેરિકી વિદેશ પ્રધાન માઈક પોમ્પિયો અને રક્ષા પ્રધાન 2+2 બેઠક માટે ભારતના પ્રવાસે
- TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર..
TOP NEWS @1 PM: વાંચો બપોરે 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - ટોપ ન્યૂઝ
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
news