- ગુજરાત ATS અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર ફાયરિંગ, ગોરધન ઝડફિયાની હત્યાનું હતું કાવતરૂ
- સૌરાષ્ટ્રમાં ભાજપ પ્રદેશ પ્રમુખના ધામા, વિધાનસભામાં ખરાબ પ્રદર્શનની થશે સમીક્ષા
- જૂનાગઢઃ કોરોનાને લીધે દામોદર કુંડમાં ભાદરવી અમાસના પ્રવિત્ર સ્નાન પર પ્રતિબંધિત
- વાંકાનેરના પીપળીયા રાજની શિક્ષિકા સતત ગેરહાજર રહેતા બરતરફ કરાયા
- અમદાવાદઃ ઇસનપુરના 5 હજાર લોકો માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં, પરંતુ કેસ માત્ર 15
- કોંગ્રેસનો મોટો આક્ષેપ, ગગનચુંબી ઇમારતોની મંજૂરી એ ભાજપના ફંડ મળતીયાઓ માટે ફાયદાકારક
- આગ્રામાં હાઇજેક કરાયેલી બસ ઝાંસીથી મળી, તમામ 34 યાત્રિકો સુરક્ષિત
- દિલ્હી હાઈકોર્ટે એર ઈન્ડિયાએ પાઠવ્યું સમન્સ, કહ્યું- જવાબ આપવાનો કર્યો આદેશ
- ભારતમાં કોરોના દર્દીની સંખ્યા ફરી વધી, 24 કલાકમાં 64531 નવા કેસ, 1092ના મોત
- હવે ફાર્મસીમાં પણ રિલાયન્સની એન્ટ્રી, નેટમેડ્સમાં 620 કરોડનું રોકાણ
TOP NEWS @ 1 PM : વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - Top news @1 PM
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
Top News At 1 Pm