- રાજ્યના માર્કેટયાર્ડમાં ખેડૂતોએ 67 લાખ ક્વિન્ટલ અનાજ-ખાદ્ય ઉત્પાદનોનું વેચાણ કર્યું
- UGની ટર્મિનલ ફાઈનલ સેમેસ્ટર વર્ષની પરીક્ષાઓ 25 જૂનથી શરૂ થશે
- ભાવનગરમાં લોકડાઉન વચ્ચે સરકારના નિયમ મુજબ લગ્ન યોજાયા
- મહેસાણા LCB એ ચુનાની આડમાં વિદેશી દારૂ ભરીને જતી ટ્રક વિજાપુરથી ઝડપી પાડી
- જૂનાગઢમાં રમઝાન ઈદની નમાઝ એક પણ મસ્જિદમાં અદા નહીં થાય
- મોરબી જિલ્લાના શ્રમિકોને વતન મોકલવા માટે અત્યાર સુધીમાં 20 ટ્રેન રવાના
- મહારાષ્ટ્ર: 24 કલાકમાં 87 પોલીસકર્મી કોરોના પોઝિટિવ, 1700 થી વધુ કેસ નોંધાયા
- કોરોના સામેની લડાઈ મુશ્કેલ છે, પરંતુ તણાવ લેવાની જરૂર નથી: ઉદ્ધવ ઠાકરે
- કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજેન્દ્ર સિંહનું નિધન, રાહુલ ગાંધીએ દુ:ખ વ્યક્ત કર્યું
- દિલ્હી: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 508 નવા કેસ, કુલ સંખ્યા 13418
TOP NEWS @9 PM : વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ભારતના મહત્વના સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @9 PM : વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...