રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...151 જૂનિયર આર્ટિસ્ટને રાશન કિટ આપીને પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી કોલેજ ફી માફી મુદ્દે સરકાર બે સપ્તાહમાં નિણર્ય લે - હાઈકોર્ટશાળાઓમાં થતી ચોરી અટકાવવા માલપુર પોલીસે માર્ગદર્શન સેમિનાર યોજ્યોપીએમ મોદી વર્ષ 1970માં સ્ટાઇલિશ કપડા અહીં સિવડાવતા હતા, જુઓ મોદી સાહેબનો દાહોદ સાથેનો સંબંધવડાપ્રધાનના જન્મદિને ખાડીયામાં યોજાયેલા કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગઅમદાવાદ: મુંબઈથી અમદાવાદ ડ્રગ્સ સપ્લાય કરનારા ડ્રગ્સ માફિયાની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડપીએમ મોદીને જન્મદિવસની ઉજવણી પસંદ જ નથી, સંગઠનની રજૂઆત બાદ જન્મદિવસે સામાજિક કામો શરૂ કર્યાસોમનાથ: ભાદરવી અમાસે ત્રિવેણી સંગમ પર શ્રધ્ધાળુઓની પાંખી હાજરીબેરોજગારીના મુદ્દે પાટણમાં કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યુંસોમનાથમાં PM મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી, કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનું મોદી સેનાએ કર્યું પિતૃતપર્ણ