- બિહાર ચૂંટણીઃ ઈલેક્શન કમિશન સિનિયર સિટિઝન અને દિવ્યાંગોને ટપાલ બેલેટના ફોર્મ ઘરે પહોંચાડશે
- હાથરસ કેસ : યુપી સરકારે સુપ્રીમ કોર્ટની દેખરેખમાં CBI તપાસની માંગ કરી
- સતત વધી રહેલા માંસાહારની વચ્ચે આજે મનાવવામાં આવી રહ્યો છે વિશ્વ શાકાહારી દિવસ
- દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 61,267 નવા કેસ
- પુણેમાં ગમખ્વાર અકસ્માત, એક ટ્રકે આઠ વાહનોને લીધા અડફેટે
- અમદાવાદ પાલડી વિસ્તારનામાં આગ, ફ્લેટમાં ફસાયેલા 33 લોકોનું રેસ્ક્યુ
- કોહલીએ બોલ પર ભૂલથી લગાવી લાળ, કેપ્ટનને ભૂલનો થયો અહેસાસ
- નાબાર્ડ દ્વારા "સૌની" યોજનામાં અત્યાર સુધીના 9000 કરોડ ફાળવાયા
- ભરુચ નજીક નર્મદા નદીમાંથી સાણંદના યુવાનનો મૃતદેહ મળતા ચકચાર
- જખવાડામાં વિધવા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા ખાખરા ગૃહ ઉદ્યોગ શરૂ કરાયો
TOP NEWS @ 3 PM: વાંચો બપોરે 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ફટાફટ સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS