- જમ્મુ-કાશ્મીરના પંપોર બાયપાસ પર આતંકી હુમલામાં 2 જવાન ઘાયલ
- ઉમર ખાલિદને જેલમાં સુરક્ષા પુરી પાડવાનો આદેશ
- મુંબઈ હાઈકોર્ટ કંગના રનૌત મામલે 8 ઓક્ટોબરે ચુકાદો આપશે
- અમદાવાદમાં યુપીની ઘટના અંગે સત્યાગ્રહ કરી રહેલા કોંગ્રેસના ધારાસભ્યો સહિત અનેકની અટકાયત
- ગુજરાત હાઈકોર્ટના પૂર્વ કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવેનું 62 વર્ષની વયે અવસાન
- ગુજરાત કેડરના 3 IAS કેન્દ્રમાં પદાધીન, પી.ડી.વાઘેલા PM મોદીની ગુડ બુકમાં...
- આજે JEE MAINS એડવાન્સ્ડ 2020 નું પરિણામ જાહેર
- હાથરસ કેસમાં ન્યાય અપાવવા માટે આજે સત્યાગ્રહ કરશે કોંગ્રેસ
- સુશાંત સિંહ મોત મામલે એમ્સનો રિપોર્ટ, આ અંગે સંજય રાઉતે આપી પ્રતિક્રીયા
- બંગાળમાં ભાજપના નેતાની ગોળી મારી હત્યા, વિજયવર્ગીયે CBI તપાસની કરી માગ
TOP NEWS @ 3 PM: વાંચો બપોરે 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... -
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS