- આજે JEE MAINS એડવાન્સ્ડ 2020 નું પરિણામ થશે જાહેર
- GST કાઉન્સિલની 42મી બેઠક, વિરોધી રાજ્યો લોન વિકલ્પનો કરી શકે છે વિરોધ
- વલસાડ જિલ્લામાં કોરોનાથી થયેલા મૃત્યુના સરકારી આંકડામાં ગોટાળા
- કેજરીવાલ 'ડેરિંગ સિટીઝ 2020' માં લેશે ભાગ, વૈશ્વિક નેતાઓને કરશે સંબોધન
- પૂર્વ પશ્ચિમ મેટ્રો કોરિડોર 2021 સુધીમાં પૂર્ણ થશેઃ પિયુષ ગોયલ
- કેપીસીસીના પ્રમુખ ડી.કે.શિવકુમારના ઘરે સીબીઆઈના દરોડા
- ભાજપ નેતા મનીષ શુક્લાની હત્યાના વિરોધમાં આજે બેરેકપુર 12 કલાક માટે બંધ
- હાથરસ કેસમાં ન્યાય અપાવવા માટે આજે સત્યાગ્રહ કરશે કોંગ્રેસ
- અચાનક હોસ્પિટલ બહાર નિકળ્યા કોરોના સંક્રમિત ટ્રમ્પ, ડોક્ટરોએ લાપરવાહીનો આરોપ લગાવ્યો
- સંજય દત્તનો વાયરલ ફોટો જોઇ ચાહકોમાં ચિંતા
TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - રમતગમતનાસમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS