TOP NEWS: આજના દિવસના 10 મોટા સમાચાર પર એક નજર - આજના ખેલજગતના સમાચાર
ન્યૂઝ ડેસ્કઃ 27 જાન્યુઆરીને સોમવારના મોટા સમાચારો પર એક નજર

આજના મહત્વના સમાચાર
સોમવારના મોટા સમાચારો પર એક નજર
આજના મહત્વના સમાચાર
- દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર, આજે ગૃહપ્રધાન અમિત શાહની દિલ્હીમાં 3 રેલીઓ યોજાશે
- ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડા દિલ્હીમાં 3 રેલીઓને સંબોધન કરશે
- મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે દિલ્હીમાં 3 જગ્યાઓ પર રોડ શો યોજશે કરી કરશે પ્રચાર
- બંગાળ વિધાનસભામાં આજે બંગાળ સરકાર દ્વારા CAAના વિરૂદ્ધનો પ્રસ્તાવ કરાશે રજૂ
- દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને આજે બપોરે 1 વાગે અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ યોજશે
- રાજસ્થાન અને બિહારમાં ચીનથી પરત આવેલા યાત્રીઓમાં જોવા મળ્યા કોરોના વાયરસના લક્ષણ
- ચીનમાં કોરોના વાયરસનો કહેર યથાવત, મૃત્યુઆંક પહોચ્યો 80 પરને પાર તો 2300 જેટલા લોકોને અસર
- આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ શુભ મંગલ જ્યાદા સાવધાનનું ગીત આજે રીલીઝ કરાશે
- અમેરિકાનો પૂર્વ બાસ્કેટ બોલ પ્લેયર કોબે બ્રાયન્ટ અને તેની પુત્રીનું હેલીકોપ્ટર દુર્ઘટનામાં મોત
- પદ્મ ભુષણથી એનાયત કરાયા બાદ મેરી કોમે હવે ભારત રત્ન મેળવવા શરૂ કરી મહેનત, કહ્યું ભારત રત્ન મારૂ સ્વપ્ન