- સમસ્યા: સાબરમતી પરનો ગાંધીબ્રિજ બન્યો ફિશીંગ પોઇન્ટ
- અબડાસાની પેટા ચૂંટણીને લઇને ધમધમાટ, ભાજપના નેતાઓનું આવાગમન શરૂ
- કોરોનાના કેસમાં ફરી વિસ્ફોટ, 24 કલાકમાં 72,049 કેસ નોંધાયા
- AIDMKએ પલાનીસ્વામીના સીએમ પદના ઉમેદવારની જાહેરાત કરી
- કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન દ્વારા આયુર્વેદિક-યોગા આધારિત પ્રોટોકોલ જાહેર
- ADIA 1.2% હિસ્સા માટે રિલાયન્સ રિટેલમાં 5512 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
- ટ્રમ્પ હજી કોરોનાથી પ્રભાવિત છે તો હું બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં હાજર નહી રહુંઃ બાઈડન
- મુંબઈ હાઈકોર્ટે રિયા ચક્રવર્તીના જામીન કર્યા મંજૂર, ભાઈ શોવિક હજી જેલમાં
- મેરઠના બે ખેલાડીઓને ખેલ મંત્રાલયે 5 લાખ રૂપિયાની આર્થિક સહાય કરી
- IPL-2020 : આજે ચેન્નઈનો સામનો કોલકતા રાઈડર્સ સાથે...
TOP NEWS @1 PM: વાંચો બપોરે 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - મુખ્ય સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
મુખ્ય સમાચાર