રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં બન્યા ચિંતાતુર, બટાકાના પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ આણંદ: કમોસમી વરસાદથી તમાકુના પાકને નુકસાનની શક્યતાETV Bharatના પ્રશ્ન પર CM રૂપાણીએ કહ્યું-ખેડૂત આંદોલન હાઇજેક, કોંગ્રેસ પ્રેરિત આંદોલનમાં લેફ્ટ પાર્ટી જોડાઈ છેઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટાયેલી પાંખની અંતિમ સ્ટેન્ડિંગ કમિટી મળીઆમ આદમી પાર્ટી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે, ત્રણ નવી નિયુક્તિ થઈપેન્ટાગોનથી પણ મોટી બનશે ડ્રીમ સિટી સુરત, ઉભરાટને જોડતો બ્રિજ બનાવવાની જાહેરાત કરતાં મુખ્યપ્રધાન રૂપાણીમોરબી નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખનો વિદાય અને ચીફ ઓફિસરનો આવકાર સમારોહ યોજાયોધરમપુરનું લક્ષ્મીનારાયણ મંદિર ગુલમર્ગ શિવાલયનું આબેહૂબIIM અમદાવાદમાં ઑનલાઈન યોજાયું સમર પ્લેસમેન્ટ, કોરોનાના કપરા કાળમાં 131 કંપનીઓએ લીધો ભાગઅમદાવાદ: સોલાના કુખ્યાત પ્રદીપ ઉર્ફે માયા ડોનની તેના જ બનેવીએ કરી હત્યા