વડાપ્રધાન મોદી આજે રાજસ્થાનમાં, રાયબરેલીમાં સોનિયા-પ્રિયંકાનો પ્રચાર - soniya gandhi
ન્યૂઝ ડેસ્ક: ધીમે ધીમે હવે લોકસભા ચૂંટણી તેના અંતિમ પડાવ તરફ ગતિ કરી રહ્યું છે. પાંચમાં તબક્કાનું મતદાન 6 મેના રોજ થવાનું છે. જેમાં 51 સીટ પર મતદાન થશે.આ તબક્કામાં મહત્વની સીટમાં જોઈએ તો રાયબરેલી, અમેઠી, લખનઉ છે. આજે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી રાયબરેલીમાં ચૂંટણી પ્રચાર કરશે.

design
તો આ બાજું કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરશે. તો વડાપ્રધાન મોદી પણ રાજસ્થાનમાં ત્રણ રેલીઓને સંબોધન કરશે. અમિત શાહ, રાજનાથ સિંહ લખનઉમાં પ્રચાર કરશે.