અમૃતસર: કોરોના રોગચાળો ફેલાતો અટકાવવા માટે ભારત સરકારે છેલ્લા 25 માર્ચથી દેશવ્યાપી લોકડાઉન લગાવી દીધું છે. જેના કારણે ઘણા દેશો અને રાજ્યોના લોકો તેમના ઘરથી દૂર રહેવા મજબૂર થયા હતા.
179 પાકિસ્તાની નાગરિકો અટારી-વાઘા સરહદથી પાકિસ્તાન પરત ફરશે, ભારત સરકારે મંજૂરી આપી - latest new of lockdown
પાકિસ્તાનના 179 નાગરિકો પંજાબમાં અટારી-વાઘા સરહદ દ્વારા પાકિસ્તાન પાછા ફરશે. ભારત સરકારે આ લોકોના પરત જવા માટે મંજૂરી આપી દીધી છે. ગત 25 માર્ચથી દેશભરમાં લોકડાઉન થવાને કારણે આ તમામ લોકો ભારતમાં ફસાયા હતા.
179 પાકિસ્તાની
જોકે, નિયમોમાં છૂટછાટ બાદ લોકો ઘરે પરત આવવાનું શરૂ કરી દીધું છે. ઇઝરાઇલ અને ન્યૂ યોર્કમાં ફસાયેલા ભારતીયો પણ ખાસ વિમાન દ્વારા ભારત પરત ફર્યા છે.
પાકિસ્તાનના 179 નાગરિકો પંજાબની અટારી-વાઘા સરહદ દ્વારા પાકિસ્તાન પાછા ફરશે. ભારત સરકારે આ લોકોના પરતને મંજૂરી આપી દીધી છે. ગત 25 માર્ચથી દેશભરમાં લોકડાઉન થવાને કારણે આ તમામ લોકો ભારતમાં ફસાયા હતા.