પશ્ચિમ બંગાળ સરકારમાં પ્રધાન સોભનદેબ ચટ્ટોપાધ્યાયએ આરોપ લગાવ્યો છે કે, તેમની પાર્ટીના જ નેતા અને સાંસદ માલા રોયના સમર્થકોએ મારી સાથે માર-પીટ કરી છે. બનેં તૃણમૂલ કોંગ્રેસના નેતા છે.
ચટ્ટોપાધ્યાયે કહ્યું કે, કોલકત્તા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં બોલચાલ બાદ રોયના સમર્થકોએ મારી સાથે મારપીટ કરી હતી.