આંધ્રપ્રદેશ: અનલોક 1માં આજથી સમગ્ર દેશમાં મંદિરો, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ ખુલવા જઈ રહ્યા છે.Tirumala Tirupati Devasthanam પ્રશાસને તિરુમાલા મંદિર દર્શન માટે ખુલ્લું મુક્યુ છે. તિરુમલા તિરુપતિ મંદિરમાં આજથી ભક્તો દર્શનનો લાભ લઈ શકશે. જોકે તેના માટે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે.
અનલૉક-1 : ભગવાન તિરુપતિના દર્શન કરવા પહોંચ્યા શ્રદ્ધાળુઓ - tirumala temple reopen
અનલોક 1માં આજથી સમગ્ર દેશમાં મંદિરો, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ ખુલવા જઈ રહ્યા છે.Tirumala Tirupati Devasthanam પ્રશાસને તિરુમાલા મંદિર દર્શન માટે ખુલ્લું મુક્યુ છે. તિરુમલા તિરુપતિ મંદિરમાં આજથી ભક્તો દર્શનનો લાભ લઈ શકશે. જોકે તેના માટે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે.

etv bharat
અનલૉક-1 : ભગવાન તિરુપતિના દર્શન કરવા પહોંચ્યા શ્રદ્ધાળુઓ
આંધ્રપ્રદેશના તિરુપતિ ખાતે આવેલા તિરુપતિ બાલાજી મંદિર દુનિયાના હિન્દુઓના સૌથી વૈભવી મંદિરમાનું એક માનવામાં આવે છે. તિરુમાલા તિરુપતિ મંદિર Tirumala Tirupati Devasthanam (TTD)એ શ્રી વેંકટેશ્વર સ્વામીના મંદિરના કપાટ શ્રદ્ધાળુંઓ માટે ખોલવામાં આવ્યું છે. તિરુમાલા તિરુપતિ મંદિરની દર વર્ષે લાખો લોકો મુલાકાત લે છે.કોવિડ -19 રોગચાળાને કારણે મંદિર બંધ કરવામાં આવ્યું હતું.
Last Updated : Jun 8, 2020, 9:56 AM IST