અનંતનાગમાં હિજબુલ મુજાહિદીનનાં કમાન્ડર સહિત 3 આતંકવાદી ઠાર - સેના અને આતંકી વચ્ચે ઘર્ષણ
શ્રીનગરઃ સેના અને આતંકવાદી વચ્ચેના અથડામણમાં સેના દ્વારા હિજબુલ મુજાહિદીનનો કમાન્ડર નાસિર ચદરૂ સહિત 3 આતંકવાદી ઠાર કરાયા છે. મંગળવારની સવારથી જ જમ્મૂ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લામાં ઘર્ષણ ચાલુ છે. અનંતનાગની બહાર આવેલા પાજાલપોરામાં પણ અથડામણ શરુ થઇ હતી.
![અનંતનાગમાં હિજબુલ મુજાહિદીનનાં કમાન્ડર સહિત 3 આતંકવાદી ઠાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4767589-thumbnail-3x2-anantnag.jpg)
three terrorist killed in anantnag
અનંતનાગમાં સેના અને આતંકવાદી વચ્ચેની અથડામણમાં હિજબુલ મુજાહિદીનનો કમાન્ડર નાસિર ચદરૂ સહિત 3 આતંકવાદી ઠાર કરાયા હતાં. આ વાતની જાણકારી કાશ્મીર પોલીસે આપી છે. જમ્મૂ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લામાં સેના અને આતંકી વચ્ચે અથડામણ ચાલુ છે.