હૈદરાબાદઃ તેલંગાણાના નિઝામાબાદ જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે.
UP બાદ મધ્ય પ્રદેશ અને તેલંગાણામાં માર્ગ અકસ્માતની ઘટના, 8 લોકોના મોત - માર્ગ અકસ્માતમાં 3 લોકોના મોત
મધ્ય પ્રદેશ અને તેલંગાણામાં માર્ગ અકસ્માતની ઘટનામાં 8 લોકોના મોત થયાં.
![UP બાદ મધ્ય પ્રદેશ અને તેલંગાણામાં માર્ગ અકસ્માતની ઘટના, 8 લોકોના મોત Etv Bharat, Gujarati News, Accident News](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7220132--thumbnail-3x2-wer.jpg)
Accident News
આ ઉપરાંત મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં પણ માર્ગ અકસ્માતની ઘટના બહાર આવી છે. જેમાં 5 લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશમાં પણ આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 20થી વધુ લોકોના મોત થયા છે.