ગિરિડીહ : ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં રવિવારે વીજળીએ કહેર મચાવ્યો હતો. આ દરમિયાન જિલ્લામાં વીજળી પડવાથી 3 લોકોનાં મોત થયાં છે. જેમાં બગોદર પોલીસ સ્ટેશન વિસ્તારના 2 અને સરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 1 વ્યકિતનું મોત થયું છે.
ઝારખંડના ગિરિડીહમાં વીજળી પડવાથી 3 લોકોના મોત - બગોદર
ઝારખંડના ગિરિડીહમાં વીજળી પડવાને કારણે 3 લોકોનાં મોત નીપજ્યાં છે. જેમાં ગિરિડીહ જિલ્લાના બગોદર અને સરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના લોકો સામેલ છે. આ પહેલાં પણ જિલ્લામાં વીજળીને કારણે 2 લોકોના મોત થયાં હતા.
![ઝારખંડના ગિરિડીહમાં વીજળી પડવાથી 3 લોકોના મોત three died due to thundering in giridih](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7812191-920-7812191-1593396007427.jpg)
ગિરિડીહમાં વીજળીને કારણે 3ના મોત
નોંધનીય છે કે આ અગાઉ પણ જિલ્લામાં વીજલી પડવાને કારણે 2 લોકોના મોત થયાં હતાં.