જયલલિતાની લાંબી બિમારી બાદ નિધન થયું હતું. તમિલનાડુની રાજનિતિમાં અમ્માના નામથી મશહૂર હતા. જયલલિતાએ તમિલનાડુના રાજકારણમાં દાયકાઓ સુધી રાજ કર્યું હતું.
પુણ્યતિથિ વિશેષ : તમિલનાડુના પૂર્વ મુખ્યમુખ્ય પ્રધાન જયલલિતાની આજે ત્રીજી પુણ્યતિથિ - ત્રીજી પુણ્યતિથિ
ચેન્નઈ: તમિલનાડુના પૂર્વ મુખ્યમુખ્ય પ્રધાન જયલલિતાની આજે ત્રીજી પુણ્યતિથિ છે. જયલલિતાએ 3 વર્ષ પહેલા આજનાં દિવસે દુનિયાને હંમેશા માટે અલવિદા કહ્યું હતું.આ તકે ચેન્નઈના મરીન બીચ પર સ્થિત જયલલિતા મેમોરિયલ પર એક શ્રદ્ધાજંલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
etv bharat
તમિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાનની જયલલિતાની આજે ત્રીજી પુણ્યતિથી છે. આ તકે મરીના બીચ પર સ્થિત મેમોરિયલ પર એક શ્રદ્ધાજંલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મદુરૈના કેકે નગરમાં AIADMKના સંસ્થાપક એમ.જી.રામચંદ્રની પ્રતિમાની પાસે જયલલિતાની પ્રતિમા રાખવામાં આવી છે. એ.જી રામચંદ્રને જયલલિતા રાજનીતિક ગુરુ માનતા હતા.