ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CISCE બોર્ડ દ્વારા બાકી રહેલી ધોરણ 10 અને 12ની પરીક્ષા જૂલાઈમાં લેવાશે - Standard 10, 12 exams postponed due to corona

કોરોના સંક્રમણને કારણે CISCE બોર્ડની બાકી રહેલી ધોરણ 10ની પરીક્ષાઓ 2 જુલાઈથી 12 જુલાઇ, 2020 દરમિયાન લેવામાં આવશે, જ્યારે વર્ગ 12ની પરીક્ષાઓ 1 જુલાઈથી 14 જુલાઇ, 2020 દરમિયાન લેવામાં આવશે.

CISCE બોર્ડ દ્વારા બકી રહેલી ધોરણ 10 અને 12ની પરીક્ષા જૂલાઇમાં લેવમાં આવશે
CISCE બોર્ડ દ્વારા બકી રહેલી ધોરણ 10 અને 12ની પરીક્ષા જૂલાઇમાં લેવમાં આવશે

By

Published : May 22, 2020, 8:03 PM IST

નવી દિલ્હી: CISCE બોર્ડની બાકી રહેલી ધોરણ 10ની પરીક્ષાઓ 2 જુલાઈથી 12 જુલાઈ, 2020 દરમિયાન લેવામાં આવશે, જ્યારે વર્ગ 12ની પરીક્ષાઓ 1 જુલાઈથી 14 જુલાઈ, 2020 દરમિયાન લેવામાં આવશે.

આ સમય દરમિયાન બોર્ડ કુલ 14 વિષયની પરીક્ષા લેશે, જેમાંથી 6 પરીક્ષાઓ દસમાં વર્ગની છે અને 8 પરીક્ષાઓ 12માં વર્ગ માટે લેવામાં આવશે. CISCE બોર્ડે કોરોના વાઇરસને કારણે 10 અને 12ની બોર્ડ પરીક્ષા મોકૂફ રાખી હતી.

ABOUT THE AUTHOR

...view details