ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લાલુની જામીન અરજી પર સુનાવણી ટળી, 6 ડિસેમ્બરે સુનાવણી - RANCHI HIGH COURT

રાંચી: ઘાસચારા કૌભાંડના ચાર કેસમાં RJD નેતા લાલુ પ્રસાદ યાદવની જામીન અરજી પર સુનાવણી ટળી છે. રાંચી હાઈકોર્ટમાં અગામી 6 ડિસેમ્બરે સુનાવણી થશે.

ઘાસ ચારા કૌભાંડ મામલે આજે લાલૂ પ્રસાદ યાદવનો ફેસલો
ઘાસ ચારા કૌભાંડ મામલે આજે લાલૂ પ્રસાદ યાદવનો ફેસલો

By

Published : Nov 29, 2019, 3:47 PM IST

ઘાસચારામાં કરેલા કૌભાંડને લઇને લાલુ તરફથી જામીનની માગ કરવામાં આવી હતી. આજે સુનાવણી ટળી છે.

ઉલ્લેખનીય છે કે, લાલુ પ્રસાદ યાદવ સહિત 6 રાજકારણીઓની સજા વધારવાની માગને લઇને CBIની અરજી પર હાઇકોર્ટ સુનાવણી કરશે. લાલુ પ્રસાદ યાદવને આ કેસમાં મુખ્ય કર્તા ગણીને વધુમાં વધુ 7 વર્ષ સુધીની સજાની માગ કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ કરી છે.

ABOUT THE AUTHOR

...view details